સન્ડે સ્પેશિયલ

આર્ટીકલ વાંચવા હેડ લાઈન પર  ક્લિક કરો 

"હું આજે ભલે આલિશાન બંગલામાં રહુ છું, મર્સડિઝમાં ફરું છું, પરંતુ ટ્રક ડ્રાઈવર તરીકે અત્યંત ગરીબીમાં પસાર કરેલ દિવસો નજર સામે રાખીને જીવું છું." - નરેશભાઈ પ્રજાપતિ.

"મને છોકરીનો અવતાર આપી કુદરતે કરેલી ભૂલને મેં હવે સુધારી લીધી છે." - ટ્રાન્સમેન અર્ણવ પાંડવ.

"શું અમે ફરી પાછા પહેલાની જેમ દોડી શકીશું ?" : કૌશિક અને વેદના આ સવાલનો જવાબ વિશ્વના કોઈ તબીબ પાસે નથી.

‘મારી માતાના મૃત્યુ પછી તમે પહેલી એવી વ્યક્તિ છો જેણે મને સાચું વહાલ કર્યું હોય. તમે સૌથી સારાં ટીચર છો.’- ટેડ

કાશ્મીરના ગોપાલપોરા શાળાનાં વિદ્યાર્થીઓ ભીની આંખે સવાલ પૂછે છે : “... પણ એમણે અમારાં શિક્ષિકા બેનને ગોળી કેમ મારી ? ”


‘મર્સિડિઝ’ બ્રાન્ડનું નામકરણ જેમના નામ પરથી થયું, મર્સિડિઝ જેલીનેકે તેમના જીવનના અંતિમ દિવસો અત્યંત ગરીબીમાં પસાર કરવા પડ્યા હતા.


જો મને આ આશ્રમમાં આશ્રય ન મળ્યો હોત તો આજે હું ક્યાં હોત એ કલ્પના પણ મને ધ્રુજાવી મુકે છે. : જગતકુમારી શર્મા


અંડરવર્લ્ડ ડોન હાજી મસ્તાન સાથે પત્રકાર દેવેન્દ્ર પટેલે લીધેલ ઈન્ટરવ્યુંની દિલધડક અને દિલચસ્પ કથા


દિલીપ દાદાની શાનદાર અને જાનદાર ત્રીજી ઈનિંગ


મહાગુજરાત અંદોલનનો આ જંગ પ્રાંતવાદનો નહિ, પરંતુ ગુજરાતની અસ્મિતાનો અને અલગ ઓળખનો જંગ હતો.


ભારતના પૂર્વ વડાપ્રધાન લાલબહાદુર શાસ્ત્રીજીએ જ્યારે આણંદના એક ખેડૂતનાં ત્યાં રાત્રી રોકાણ કર્યું.


શરાબ અને શબાબના શોખીન બિન્દાસ્ત ખુશવંતસિંહના મતે જીવનનું સાચું સુખ કયું?


*રામાવતારના સાઠ હજાર વર્ષ પહેલાં વાલ્મિકીજીએ દિવ્યદૃષ્ટિથી રામાયણ મહાકાવ્યની રચના કરી હતી.

*સરદાર પટેલે રાષ્ટ્ર માટે આટઆટલા ત્યાગ કર્યા ત્યારે તેમની વિદાય બાદ આ રાષ્ટ્રે તેમનાં દીકરી મણીબહેનની મદદ માટે એક આંગળી પણ ઉંચી કરી ન હતી.

પદ્મ ભૂષણથી સન્માનિત ક્રાંતિકારી સંત સ્વામી સચ્ચિદાનંદજીએ યુવાન વયે એક અંધારી રાતે સવા રૂપિયો મુઠીમાં લઇ ગૃહત્યાગ કર્યો અને પછી...


ચકલી પ્રજાતિને ખતમ કરી નાખવાની ચીને કરેલી ભૂલના પરિણામે અઢી કરોડથી પણ વધુ લોકો મોતને ભેટ્યા હતા.


“પ્રમુખાસ્વામીજીએ મને પરમેશ્વરની લગોલગ એવી ભ્રમણક્ક્ષામાં મૂક્યો છે કે.. : ડૉ. અબ્દુલ કલામ


"પુસ્તકોના અભાવે હું ભલે વધુ ભણી શક્યો નહિ, પરંતુ ભાવી પેઢીના ભણતર માટે પુસ્તકોનો અભાવ નડે નહિ તે માટે કંઈક કરવું છે."


 * સુભાષચંદ્ર બોઝ અને એમિલી શેંકલની દિલચસ્પ પ્રણયકથા


...અને આઝાદ ભારતની પહેલી ફાંસી અંબાલા જેલમાં ગોડસે અને આપ્ટેને અપાઈ

*શ્રી સયાજી વૈભવ સાર્વજનિક પુસ્તકાલય અને શ્રી નરેંદ્ર હિરાલાલ પારેખ જ્ઞાનધામ, નવસારી


ભારતની પ્રથમ એઈરલાઈન્સ કંપનીના પ્રારંભની રસપ્રદ કથા, જ્યારે ફ્યુઅલ બળદગાડા દ્વારા રન-વે સુધી લઇ જવાતું.

૨૧મી ફેબ્રુઆરી આંતરરાષ્ટ્રીય માતૃભાષાદિન


જ્યારે સરદાર પટેલને દિલ્હીથી જયપુર લઈ જતા વિમાનનો સંપર્ક તુટ્યો અને દેશની જનતાના જીવ પડીકે બંધાયા






No comments:

Post a Comment