To read Appeal in ENGLISH pl.click here
એક વિનમ્ર અપીલ
ISHWAR PRAJAPATI''ST UDY ROOM ના સૌ વાચકોને નમસ્કાર ! બ્લોગને આપ સૌએ આપેલા પ્રેમસભર આવકારથી આજે લાખો વાચકો પ્રાપ્ત થયા છે. જે બદલ આપ સર્વે ભાવકોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું.
1) નિયમિત આ બ્લોગની મુલાકાત લેતા વાચકો જાણે છે કે છેલ્લા પાંચ વર્ષથી આ બ્લોગ થકી મારી લેખનયાત્રા અવિરત ચાલી રહી છે. આ બ્લોગ પર પ્રકાશિત થતા આર્ટીકલ અનેક લોકો માટે પ્રેરણારૂપ બની રહ્યા છે. આ બ્લોગ કોઈપણ પ્રકારની Advertisement વિના ચલાવવામાં આવી રહ્યો છે.
2) આ બ્લોગ પર લખાતા આર્ટીકલ એ કોઈ ટેબલ સ્ટોરી નથી જે એક ઓફિસમાં બેસી લખી શકાય, પરતું મોટા ભાગના આર્ટીકલ લખવા અને આર્ટીકલની વિશ્વસનીયતા સુદૃઢ કરવા લેખક દ્વારા મુલાકાતો અને પ્રવાસ થતા રહે છે. જેના માટે નિયમિત ખર્ચ પણ થતો રહે છે.
3) ગુજરાતની અસ્મિતા, ભારતીય સંસ્કૃતિ, આપણી પ્નેરાચીન ઐતિહાસિક ધરોહર વિશ્વ ફલક ઉપર પ્રસાર પ્રસાર કરવાનું ભગીરથ કાર્ય બ્લોગ લેખન દ્વારા વિનમ્રભાવે કરવા પ્રયત્નશીલ છું, સાથે સાથે સમાજના દીવાદાંડી રૂપ કિસ્સાઓથી સમાજમાં સુગંધ વહેચવાનું આ કાર્યપણ આર્ટીકલ માધ્યમથી થઇ રહ્યું છે, આ કાર્યને વધુ વેગવંતુ બનાવવા માટે આર્થિક સહયોગ વિના આજના સમયમાં આ કામ કરવું ઘણું અઘરું છે. આપને આ બ્લોગના આર્ટીકલ પસંદ છે તો આપ પણ નાનું- મોટું કોઇપણ યોગદાન આપી શકો છો.
4) લેખન સંશોધન ખર્ચને પહોંચી વળવા માટે કોઈ એક વ્યક્તિ કે કંપની પાસેથી જાહેરાત રૂપે Fund લેવા કરતાં વાંચકોના સમૂહ દ્વારા "Crowd Funding" થી સહયોગ મળે એ બ્લોગની લોકપ્રિયતાનું સાચું માપદંડ છે. વાચકો પોતાનું યથા યોગ્યો આર્થિક યોગદાન દ્વારા "Crowd Funding" સહયોગ કરી શકે છે. આપને અનુકુળ હોય એવી કોઈપણ રકમ નિયમિત સમયાંતરે જમા કરાવી શકો છો. કોઈ અજાણી કંપની દ્વારા મળતી એક લાખની જાહેરાત કરતાંય મારા વાચક દ્વારા એક રૂપિયાનો સહયોગ પ્રાપ્ત થશે એ મારા માટે વધુ મુલ્યવાન છે.
5) બેંક ડીટેઇલ અને ગૂગલ પે, ડીઝીટલ પેમેન્ટ કરવા માટેની વિગતો નીચે આપેલ છે.આપના પ્રતિભાવો કોમેન્ટસમાં જરૂર જણાવશો,
6) પેમેન્ટ કર્યા પંછી બેંક રશીદ કે મોબાઈલ સ્ક્રીન શોર્ટ સાથે આપનો પરિચય વોટ્સએપ નંબર 98251 42620 પર મોકલી આપશો. અથવા khudishwar1983@gmail પર મેઈલ પણ કરી શકો છો.
BANK ACCOUNT DETAIL
A/C NAME : ISHWARBHAI DHANJIBHAI PRAJAPATI
BANK NAME : UNION BANK OF INDIA
BRANCH NAME : AKRUND. PIN. 38 32 60
A/C NO. 385302010004984
IFSC CODE : UBIN0538531
FOR GOOGLE PAY MO. NO. 6351786155
FOR DIGITAL PAYMENT QR CODE :
No comments:
Post a Comment